Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલ તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટીની 101 મી વાર્ષિક સાધારણ સભા મળી. ઘો ૧૦ અને ૧૨ મા સારા માર્ક્સ મેળવનાર બાળકોનું સન્મા

Kalol, Panch Mahals | Jun 27, 2026
કાલોલ નગરમાં આવેલ ટીચર્સ ક્રેડિટ સોસાયટીના હોલમાં કાલોલ તાલુકા ટીચર સોસાયટીની 101 મી વાર્ષિક સાધારણ સભા મળી હતી ચેરમેન યુવરાજસિંહ જાદવના અધ્યક્ષ સ્થાને આ વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલ વાઇસ ચેરમેન જયદીપસિંહ વાઘેલા અને 581 ટીચર્સ સભાસદ ઉપસ્થિત રહ્યા હતા આ ટીચર સોસાયટીએ ચાલુ સાલે 35 લાખ ઉપરાંત નો નફો કરી હરણફાળ પ્રગતિ કરી છે. સ્થાપનાથી આજ સુધી વધુમાં વધુ નફો મેળવનાર ક્રેડિટ સોસાયટી બની છે આ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક નિવૃત