છોટાઉદેપુર: છોટાઉદેપુરના વસેડીમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન, સાંસદે કર્યા 25થી વધુ વૃક્ષો
છોટાઉદેપુરના વસેડી ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું. સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં સફાઈ સાથે 25થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.