બોરસદ: બોરસદ નાપા રોડ ઉપર અકસ્માત સર્જાય તે રીતે રીક્ષા ચલાવતા બે સામે ગુના નોંધાયા
Borsad, Anand | Sep 28, 2025 બોરસદ ગ્રામ્ય પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બોરસદ થી નાપા જવાના માર્ગ ઉપર અકસ્માત સર્જાય તે રીતે રીક્ષા ચલાવતા પોલીસે બે રીક્ષા ચાલકો સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.