Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ભરૂચ: પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ની અધ્યક્ષતા મા ભરૂચ ખાતે કોંગ્રેસ ની બેઠક મળી.

Bharuch, Bharuch | Jan 27, 2026
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ધ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઇ શેખની ઉપસ્થિતિમાં ખોટી રીતે SIR ની કામગીરી દરમ્યાન મતદારોના નામ ફોર્મ નંબર ૦૭ ભરી કાઢી નાખવાં બાબતે ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં આ મુદ્દે આક્રમક રજૂઆત ની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી.