બોટાદ શહેર: બોટાદ: તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 9 પ્રશ્નોનો સકારાત્મક નિકાલ
Botad City, Botad | Oct 22, 2026
બોટાદમાં યોજાયેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. મામલતદાર ગ્રામ્ય અને સીટીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોટાદ શહેરના 5 અને ગ્રામ્યના 4 મળી કુલ 9 પ્રશ્નોના સકારાત્મક નિકાલ કરવામાં આવ્યા છે.