પાટણ શહેર: પાટણના બગવાડા દરવાજા પાસે મોટો ભુવો પડતા વાહનચાલકો માટે જોખમ
Patan City, Patan | Oct 20, 2026
પાટણના બગવાડા દરવાજા નજીક ભૂગર્ભ ગટરમાં પડેલા મોટા ભુવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. કોંગ્રેસ કાર્યકરોએ સ્થળ પર આડસ મૂકી અકસ્માત ટાળ્યો છે અને તંત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.