સાણંદ: પોલીસે દારૂની 69 બોટલો અને ફોન જપ્ત કર્યો:સાણંદમાં વિદેશી દારૂના જથ્થા સહિત પિતા ઝડપાયો, પુત્ર ફરાર
પોલીસે દારૂની 69 બોટલો અને ફોન જપ્ત કર્યો:સાણંદમાં વિદેશી દારૂના જથ્થા સહિત પિતા ઝડપાયો, પુત્ર ફરાર સાણંદ પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ઘોડાગાડી ચાર રસ્તા નજીક મળેલી બાતમીના આધારે પોલીસે નીલકંઠ સ્કૂલ સામે આવેલા રાવળ વાસમાં દારૂના અડ્ડા પર રેડ કરી હતી. આ કામગીરી દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો પુત્ર ભાગી ગયો હ