Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
snrpublicnews
9
વઢવાણ: જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનો ની વરણી માટે બોલાવવામાં આવેલ બેઠક સતત બીજી વાર સ્થગિત કોકડું ગૂંચવાયું હોય તેવી સ્થિતિ
Wadhwan, Surendranagar
| Jun 12, 2026
MORE NEWS
કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધી દબાણ હટાવવાની કાર્યવાહી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવો અભિયાન અંતર્ગત ૪૫ ગલ્લા અને ૧૫ કાચા ઝુપડા દૂર કર્યા. શહેરમાં ટ્રાફિક, સ્વચ્છતા અને જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખી કાર્યવાહી હાથ ધરાઈ. #Surendranagar #EncroachmentDrive #MunicipalCorporation #BreakingNews #GujaratNews
Wadhwan, Surendranagar | Jun 24, 2026
અભિજીતને મળીને ભાવુક થઈ વૃદ્ધ મહિલા બોલી પીછે મત હટાના . #surendanager #surendranagar #cockroachjantaparty #viralreels #rails
Wadhwan, Surendranagar | Jun 24, 2026
ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકામાં અકસ્માત મોતના 53 કેસોનો નિકાલ પૂર્ણ. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ મેજિસ્ટ્રિયલ તપાસ પૂર્ણ કરી. મૃતકોના વારસદારોના નિવેદનો અને દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી બાદ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. શંકાસ્પદ કેસોમાં વધુ તપાસ માટે પોલીસને કેસ પરત મોકલાયા. #Surendranagar #Chotila #Muli #Thangadh #htmakwanadycollector
Wadhwan, Surendranagar | Jun 22, 2026
મોરબીના મહામંત્રી તપન દવે પર સોમનાથ પાસે હુમલો, સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે લોટ હુમલા સહિતની ફરિયાદ પ્રભાસ પાટણ પોલીસ મથકે નોંધાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી #surendanager #wadhawan #surendranagar #somnath #morbi
Wadhwan, Surendranagar | Jun 22, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં LCB દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી તાલુકાના કચોલિયા ગામની સીમમાંથી આઇસર ટ્રકમાં ચોરખાનું બનાવી કરવામાં આવતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી દારૂની કુલ 14 હજાર 742 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ રૂ. 55 લાખ 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. .. #surendanager #wadhawan #surendranagar #patadi #lchotila
Wadhwan, Surendranagar | Jun 22, 2026
વઢવાણ: જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનો ની વરણી માટે બોલાવવામાં આવેલ બેઠક સતત બીજી વાર સ્થગિત કોકડું ગૂંચવાયું હોય તેવી સ્થિતિ - Wadhwan News