રાજકોટ : બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં મહિલાઓ ધૂણી અંધશ્રદ્ધાના વિવાદ વચ્ચે આ શું થયું?
બાબા ના પ્રેત દરબારમાં ઢોંગી પ્રેતનું ભૂત ઉતર્યું, નિર્દોષ લોકો ઉપર હુમલો કરવો ભારે પડયો!
બાબા બાગેશ્વર ના દરબારમાં ધૂણતી મહિલા એ પત્રકારો અને ઉપસ્થિત લોકો ઉપર હુમલો કર્યો, જોકે મહિલાનો પત્રકારે પ્રતિકાર કરતા ધૂણવા નો ઢોંગ ખુલ્યો!
#charotar_breaking_india #latestnews #letestupdete #rajkot #bageswardham