ગોધરા: ગોધરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ગોધરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાય,વિવિધ પ્રશ્નો અને રજૂઆતોને લઈને આવેલી વિવિધ અરજીઓના નિકાલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ,ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓને લઈને અરજીઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિય