જેસર: જેસર તાલુકાના બીલા ગામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.
જેસર તાલુકાના બીલા ગામે માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. મતદાનના દિવસે એક અપંગ વ્યક્તિને મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે તૈનાત જી આર ડી પોલીસ જવાને માનવતા દાખવી મદદનો હાથ લંબાવ્યો હતો. પોલીસ જવાને અપંગ વ્યક્તિને સહારો આપી સલામત રીતે મતદાન મથક સુધી પહોંચાડ્યા અને તેમને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં સહાય કરી. આ ઘટના જોઈ ત્યાં હાજર લોકોએ પોલીસની સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સ્પષ્ટ થાય છે કે ચૂંટણી દ