Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: LCB પોલીસે કાલોલના અલાલી ગામે ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

Kalol, Panch Mahals | Jun 13, 2026
કાલોલ તાલુકામાં આવેલા અલાલી ગામે LCB ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો, જેથી પોલીસે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ગોધરા LCB ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, અલાલી ગામના મંદિર ફળિયામાં રહેતો કલ્પે
કાલોલ: LCB પોલીસે કાલોલના અલાલી ગામે ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર - Kalol News