Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: અમદાવાદ LCB દ્વારા પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ

Vejalpur, Ahmedabad | May 22, 2026
ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને LCB ઝોન-7 દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.હ્યુમન સોર્સ, ટેકનિકલ એનાલિસિસ અને સતર્ક પેટ્રોલિંગના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.