મોરબી: મોરબી ક્રિષ્ના સ્કૂલ મહેન્દ્રનગર ની ડુપ્લીકેટ રિઝલ્ટ અને લિવિંગ સર્ટિ ફીકેટ બાબતે હવે સોમવારે મુખ્યમંત્રી ને રજૂઆત કરાશે
Morvi, Morbi | Dec 21, 2025 મોરબીના મહેન્દ્રનગરમા આવેલ ક્રિષ્ના સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તે બાબતે વિદ્યાર્થીની વાલી દ્વારા હવે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે જુઓ શું કહ્યું વાલીએ