Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

ભાલના જસવંતપુર ગામે પોલીસ પર હુમલો કરાતા સર ટી હોસ્પિટલ ખસેડાયા, DYSP સહિતના હોસ્પિટલ ખાતે પહોંચ્યા

Bhavnagar City, Bhavnagar | Mar 15, 2026
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના જસવંતપુર ગામે વેળાવદર ભાલના સનેસ પોલીસ મથકનો સ્ટાફ જુગાર અંગે રેડ કરવા ગયા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરવા ગયા તે દરમિયાન અચાનક કેટલાક શખ્સો દ્વારા પોલીસ પર હુમલો કરાતા બે પોલીસ સ્ટાફ અને એક કોન્ટ્રાકટ કર્મીને ઇજા પહોંચતા સર ટી હોસ્પિટલ ખાસેડાયા હતા. ઘટનાની જાણ થતા DYSP સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાલના જસવંતપુર ગામે પોલીસ પર હુમલો કરાતા સર ટી હોસ્પિટલ ખસેડાયા, DYSP સહિતના હોસ્પિટલ ખાતે પહોંચ્યા - Bhavnagar City News