દસ્ક્રોઈ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરઘાટીએ ચોરીને અંજામ આપ્યો
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરઘાટી એ ચોરી ને અંજામ આપ્યો 10 એપ્રિલે કામ પર જોડાતા બીજા દિવસે જ ચોરીને અંજામ આપ્યો ફરિયાદી NRI હતા અને દુબઇ થી અહીં આવેલ હતા આરોપી નર્મદા બહેનને ગત 10 તારીખે કામ માટે રાખેલ હતા 11 એપ્રિલ ના રોજ બપોરે નર્મદા બહેને ચોરીને અંજામ આપ્યો