Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
publicvadodara
1
વડોદરા: મારામારી ના ગુના ના આરોપી ઓ અમદાવાદ ખાતે થી ઝડપાયા
Vadodara, Vadodara
| Jul 31, 2025
અટલાદરા પોલિસ દ્વારા અટલાદરા પોલિસ સ્ટેશન ના મારામારી ના ગુના માં છેલ્લા 6 માસ થી નાસતા ફરતા આરોપી ઓ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
MORE NEWS
મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા બે આરોપીઓની કરી ધરપકડ https://thefactfinder.in/vadodara/makarpura-police-arrested-two-accused-who-were-absconding-on-a-warrant-issued-by-diwalipura-court/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8?s=cl&p=a&ilr=1 #factfindernews #makarpurapolice #arrested #vadodara #crime
Vadodara, Vadodara | Jul 26, 2026
કપુરાઈ બ્રીજ નીચેથી વાહન ચોરી કરનાર નર્મદાનો તુષાર બારીઆ ઝડપાયો, રૂ. 1.30 લાખની કિંમતના ચાર વાહનો જપ્ત વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીની વધતી ઘટનાઓને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ અને વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન કપુરાઈ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે નારાયણ હોસ્પિટલ પાસેથી તુષાર શાંતિલાલ બારીઆ (રહે. લીમપુરા, જી. નર્મદા) નામના ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતાં તેણે દોઢેક મહિના અગાઉ કપુરાઈ બ્રીજ નીચેથી વાહન ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી બે હોન્ડા હોર્નેટ, એક એક્ટિવા અને એક સ્પ્લેન્ડર મળી કુલ રૂ. 1,30,000/- ની કિંમતના ચાર વાહનો કબજે કર્યા છે અને આ કાર્યવાહીથી કપુરાઈ પોલીસ સ્ટેશનના ચાર ગંભીર વાહન ચોરીના ગુનાઓ સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યા છે #factfindernews #kapuraiPolice #vehiclethief #arrested #vadodaragujarat
Vadodara, Vadodara | Jul 26, 2026
પાદરા-જંબુસર રોડ પર પેટ્રોલ પંપ પાસે બેફામ ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું https://thefactfinder.in/vadodara/padra/a-reckless-truck-driver-hit-a-couple-riding-a-bike-near-a-petrol-pump-on-the-padra-jambusar-road/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8?s=cl&p=a&ilr=1 #factfindernews #padra #Vadodara #Accident #vadupolice
Vadodara, Vadodara | Jul 26, 2026
સતત બીજી ઘટના : યુક્રેનમાં ભારતીય જહાજ પર હુમલો: 2 નાવિકો સુરક્ષિત, 2 ગુમ નાગરિકોની શોધખોળ ચાલુ https://thefactfinder.in/international/second-incident-in-a-row-attack-on-indian-ship-in-ukraine-2-sailors-safe-search-for-2-missing-citizens-ongoing/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8?s=cl&p=a&ilr=1 #factfindernews #international #indiandead #ukraine #russia
Vadodara, Vadodara | Jul 26, 2026
Accident between 4 cars in Karelibaug
Vadodara, Vadodara | Jul 26, 2026
વડોદરા: મારામારી ના ગુના ના આરોપી ઓ અમદાવાદ ખાતે થી ઝડપાયા - Vadodara News