Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પશુધારાના ગુન્હાના વોન્ટેડ આરોપીને અલીન્દ્રા ચોકડી પાસેથી ઝડપી પાડતી કાલોલ પોલીસ.

Kalol, Panch Mahals | Apr 12, 2026
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચનાઓ મુજબ આર.ડી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કાલોલ પોલીસ સ્ટેશનનાઓએ આગામી ચૂંટણી અન્વયે અસરકારક વ્યૂહાત્મક રણનીતિ બનાવીને નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સ્ટાફને જરૂરી સુચના આપેલ બાતમી આધારે ગોધરા શહેર “બી” ડીવીઝન પો.સ્ટે.નાસતો-ફરતો આરોપી મહમદઅલી હુસેન રહેમત ઉર્ફે ભોભા રહે.ઇદગાહ મહોલ્લા, ગોધરા નાને અલીન્દ્રા ચોકડી, હોટલ ડીલાઇટ ખાતે થી પકડી પાડી આગળની કાર્યવાહી સારું ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
કાલોલ: ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પશુધારાના ગુન્હાના વોન્ટેડ આરોપીને અલીન્દ્રા ચોકડી પાસેથી ઝડપી પાડતી કાલોલ પોલીસ. - Kalol News