25 વર્ષના સેવાયજ્ઞને દૈદિપ્યમાન કરતો આશીર્વાદનો દીપ...🪔
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના જન્મદિવસ નિમિત્તે દાહોદ તાલુકા ના ચોસાલા કેદારનાથ મહાદેવ મંદિર ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત દેવાધિદેવ મહાદેવ ની પૂજાઅર્ચના કરી સામૂહિક રીતે 7600 જેટલા દીવડાવો પ્રગટાવી ને માનનીય મોદી સાહેબના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહાદેવ જીને પ્રાર્થના કરી.
આ પ્રસંગે દાહોદ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
#AshirwadKaDiya
Dohad, Dahod | Sep 18, 2026