વિરમગામ: વિરમગામ વિધાનસભા ચૂંટણી પહેલા NCPની બેઠક, બેઠક પર NCP એ મહિલા ઉમેદવાર લડશે ચૂંટણી
વિરમગામ વિધાનસભા ચૂંટણી પહેલા NCP ની બેઠક, બેઠક પર NCP એ મહિલા ઉમેદવાર લડશે ચૂંટણી, ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ બેઠક યોજાઈ સંગઠન મજબૂતી,ખેડુતાના મુદ્દા,બેરોજગાર મોંઘવારી સહિત મુદ્દે સભા યોજાઇ NCP ન પ્રદેશ પ્રમુખ જયંત પટેલ સહિત હોદેદાર ઉપસ્થિત રહ્યા..