પેરોલ ફ્લો ની ટીમે સર્વોત્તમ ડેરી નજીકથી રૂ.૧૨.૭૧ લાખની ઇંગ્લિશ દારૂની ૨૩૦૪ બોટલો જપ્ત કરવામાં આવી ભાવનગર-રાજકોટ હાઈવે પરપાસે વોચ દરમિયાન, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક શંકાસ્પદ KIA કારને આંતરી હતી. તલાશી લેતા કારમાંથી ₹૪.૬૧ લાખની કિંમતનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બે શખ્સો, ઝાલારામ બિશ્નોઈ અને જયરામ બિશ્નોઈની ધરપકડ કરી છે, જ્યારે પાલીતાણાના ઘનશ્યામ બારૈયા સહિત અન્ય ત્રણ શખ્સ વોન્ટેડ