Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુભાષનગર ખાતેથી રથયાત્રાના પૂજા આરતી સાથે પ્રારંભ કરાયો

Bhavnagar City, Bhavnagar | Jul 16, 2026
ભાવનગર શહેરમાં 41 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. ત્યારે આ રથયાત્રાને સુભાષનગર ખાતેથી ભવ્ય પ્રારંભ પ્રસંગ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને રથયાત્રામાં ભગવાનની પૂજા વિધિ કરી અને આ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાયો હતો

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કેન્દ્રીય રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુભાષનગર ખાતેથી રથયાત્રાના પૂજા આરતી સાથે પ્રારંભ કરાયો - Bhavnagar City News