ભાવનગર શહેર: મોતી તળાવ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ચોરી મામલે વૃદ્ધાએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 9, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં મોબાઈલ ચોરાયાની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું. કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં મોબાઈલની ચોરી થયા હોવાનું વૃદ્ધાએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું. જેને લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.