Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવ નગીનદાસ ભવન ખાતે BMC ના રેકોર્ડ રૂમમાંથી થયેલી ચોરી મામલે એક શખ્સને પોલીસે ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Jun 11, 2026
ભાવનગર મહાનગરપાલિકાના ગંગાજળિયા તળાવ નગીનદાસ ભવન ખાતે આવેલા રેકોર્ડ રૂમમાંથી ચોરીની ઘટના મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. નગીનદાસ ભવનમાં આવેલા રેકોર્ડ રૂમમાંથી રેકોર્ડની ચોરી કરી અને મોતીબાગ ટાઉનહોલ ખાતે મૂક્યા હોય, જે ઘટના મામલે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે પોલીસે ફરિયાદના આધારે એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.