ઘોઘા: નથુગઢ ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ઘોઘા તાલુકાના નથુગઢ ગામે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયત નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આજરોજ તા18.11.2025. ના રોજ રાત્રે 8:30 કલાકે.ઘોઘા તાલુકાના નથુગઢ ગામે કિસાન મહાપંચાયત નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ આયોજન માં આમ આદમી પાર્ટીના આગેવાન શંભુભાઈ સુતરીયા માજી .સરપંચ.. ઘોઘા તાલુકા પ્રમુખ ભરત કે ગોહિલ . જોઈન્ટ સેક્રેટરી પ્રદેશ.. ખુમાનસિંહ ગોહિલ.ખેડૂત આગેવાન નિકુલસિંહ ઝાલા. વિપુલભાઈ રાજપરા. ઉપપ્રમુખ શ્રી હિતેશભાઈ પંડ્યા. ઉપપ્રમુખ.શ્રી સિધ્ધર