સોનગઢ: સોનગઢમાં ચાંપાવાડી ફાટક 3 દિવસ માટે બંધ, 100 પ્લોગ પ્રભાવિત
Songadh, Tapi | Aug 22, 2026 સોનગઢના ઓટા ચાર રસ્તા પર ચાંપાવાડી રેલવે ફાટક સમારકામના નામે 3 દિવસથી બંધ છે. આથી આસપાસના 100 ગામવાળા લોકોમાં કટોકટી સર્જાઈ છે અને તેમના વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.