સિહોર: શિહોરમાં બે દિવસ અગાઉ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખને ત્યાં થયેલી ચોરીના સીસી ફૂટેજ જ આવ્યા સામે
શિહોરમાં બે દિવસ અગાઉ હંસદેવ બગીચા પાસે ભાવનગર જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ મુકેશ લંગાળીયા ઘરે થયેલી ચોરી જેમાં રોકડ રકમ તથા ચાંદીના ઘરેણા જેની પોલીસ ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી જેના સીસી ફૂટેજ આવ્યા સામે રાત્રિના સમયે એક ઈસમ પ્રવેશ કરી અને બહાર નીકળતો જોવા મળી રહ્યો છે જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે