ડેસર: મેરા કુવા દૂધ મંડળીમાં ઊચાપત કેસમાં દૂધ મંડળીના મંત્રીની જામીન અરજી કોર્ટે ફગાવી
Desar, Vadodara | Jun 18, 2025 ડીસર તાલુકાના મેરા કુવા દૂધ મંડળી કેસમાં દૂધ મંડળીના મંત્રી વિક્રમસિંહ પરમાર ની જામીન અરજી કોર્ટે ફગાવી હતી તેઓએ દૂધ મંડળી માંથી પાંચ મૃતક સભા સદુના બેન્ક ખાતામાંથી 39.92 લાખની માતબાર રકમ ઉચાપત કરતા ધારાસભ્ય કીર્તન ભાઈ ઈમાનદારના કાંઈ પડતા 15 મીના રોજ બરોડા એમડી અને મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી હતી. જે બાદ જિલ્લા ડી વાય એસ પી એ ડેસર પોલીસને તપાસ સોંપતા રિપોર્ટ આવ્યા બાદ દૂધ ડેરીના મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી.