ઝાલોદ: ધોળા ખાખરા ખાતે મારામારી થતા 1 ઈસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાઈ
Jhalod, Dahod | Nov 27, 2025 આજે તારીખ 27/11/2025 ગુરુવારના બપોરે 1 કલાકે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. જેમાં છોકરી સોંપવા બાબતે મારામારી થઇ. એક વ્યક્તિએ 2 મહિલાઓને પાવડા વડે માર માર્યો. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.