ભાવનગર શહેર: ચિત્રા ફુલસર વિસ્તારમાં સફાઈકર્મી સાથે બનેલી મારામારી મામલે તમામ લોકો બોરતળાવ પોલીસ મથકે પહોંચ્યા
Bhavnagar City, Bhavnagar | Jun 10, 2026
ચિત્રા ફુલસર વિસ્તારમાં મારાંમારીની ઘટના બની હતી.આવાસ યોજનાના મકાનમાં સફાઈ કર્મી સાથે મારામારીની ઘટના બની જે મામલે તમામ લોકો બોરતળાવ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.