Public App Logo
Jansamasya
वायरलवीडियो
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

કલોલ શહેર: કલોલ શહેરમાં દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો પર ભારે, અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ દશેરા

Kalol City, Gandhinagar | Oct 2, 2025
કલોલ શહેરમાં દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ પર પરંપરાગત રીતે ફાફડા અને જલેબી ખાવાની માન્યતા છે. આ પરંપરાને અનુસરીને, કલોલ શહેરની વિવિધ દુકાનો બહાર વહેલી સવારથી જ નાગરિકો ફાફડા-જલેબીની ખરીદી કરવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. લોકોમાં દશેરાના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દુકાનદારોના જણાવ્યા અનુસાર, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીના વેચાણમાં વધારો મળ્યો.

MORE NEWS

No related stories for this location.

કલોલ શહેર: કલોલ શહેરમાં દશેરાના પર્વ નિમિત્તે ફરસાણની દુકાનો પર ભારે, અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા આ પર્વ દશેરા - Kalol City News