Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેસાણા શહેર: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં મહેસાણા ગરજ્યું: VHP અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન

Mahesana City, Mahesana | Dec 23, 2025
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમાજ પર થઈ રહેલા સતત હુમલા અને તાજેતરમાં એક હિન્દુ યુવકની કરવામાં આવેલી નિર્મમ હત્યાના પડઘા હવે ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ જોવા મળી રહ્યા છે. આ અમાનવીય કૃત્ય સામે પોતાનો રોષ પ્રગટ કરવા માટે આજે મહેસાણામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

MORE NEWS

No related stories for this location.