Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: વાડાસરની સીમમાં પવનચક્કીના ફાઉન્ડેશનમાંથી ૧.૬૦ લાખના સળિયાની ચોરી

Bhuj, Kutch | Apr 2, 2026
વાડાસરની સીમમાં પવનચક્કીના ફાઉન્ડેશનમાંથી ૧.૬૦ લાખના સળિયાની ચોરી ભુજ તાલુકાના વાડાસર ગામની સીમમાં આઈનોક્સ કંપનીની પવનચક્કીના ફાઉન્ડેશન માટે રાખેલા આશરે ૮ ટન લોખંડના સળિયાની ચોરી થઈ છે. આશરે 1.60 લાખની ચોરી અંગે માનકૂવા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

MORE NEWS