Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: સાયબર ક્રાઈમનો ભોગ બનેલા યુવકને તેના રૂ. 1.15 લાખ પરત મળ્યા

Bhuj, Kutch | Apr 4, 2026
સાયબર ક્રાઈમનો ભોગ બનેલા યુવકને તેના રૂ. 1.15 લાખ પરત મળ્યા ​સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા હર્ષિલ બારોટે જણાવ્યું કે, કોલ ફોરવર્ડિંગ દ્વારા તેના માતાના ખાતામાંથી રૂ. 1,15,000 કપાઈ ગયા હતા. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસની તાત્કાલિક કાર્યવાહીને લીધે તેમને પૂરેપૂરી રકમ પરત મળી છે. હર્ષિલે સાયબર સેલ અને એસપી સાહેબનો આભાર વ્યક્ત કર્યો છે.

MORE NEWS