વાગરા: વાગરાના પણીયાદરામાં રોડના ખાડા પૂરવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ
Vagra, Bharuch | Sep 26, 2026 વાગરા તાલુકાના પણીયાદરા ગામની સનસિટી સોસાયટીમાં ગણપતિ મંદિર પાસે રોડ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો હાલ સ્થાનિક સ્તરે ચર્ચામાં છે.