Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: સોલા સિવિલની લિફ્ટ ખોટકાઈ.. 5 લોકોને દરવાજો તોડીને બચાવાયા

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં બે માળ વચ્ચે લિફ્ટ બંધ પડી જતા દર્દીના સગાવ્હાલા ફસાયા: ફાયર બ્રિગેડે દરવાજો તોડીને પાંચને બચાવી લીધા, મેઈન્ટેનન્સના અભાવે સરકારી ઈમારતોમાં જ લોકોના જીવ જોખમાયા