Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: શેલામાં રહેતા અને રિયલ એસ્ટેટનો ધંધો કરતા વ્યક્તિ સાથે 1.55 કરોડની છેતરપિંડી

રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા વેપારીને પાણીની બોટલ બનાવવાનો ધન્ધો શરૂ કરવા અને તેમાં 50 ટકા નફાની ભાગીદારીની લાલચ આપી 1.55 કરોડથી વધુની રકમ પડાવી. આ છેતરપિંડી આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ વેપારીની જ ઓફિસના કોમ્પ્લેક્ષમાં છેલ્લા 10 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા શખ્સે પોતાના પુત્ર અને પત્ની સાથે મળીને કરી.. જે અંગે EOWએ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે..