Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
usr87202084
ગીર સોમનાથ: પશુપાલકોની વ્હારે આવી સાવજ ડેરી, દૂધ ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરી ઐતિહાસિક રૂ. 870 કર્યા #girsomnath #dary #brekingnews
Sutrapada, Gir Somnath
| Jun 9, 2026
#girsomnath
#dary
#brekingnews
MORE NEWS
સોમનાથ સ્વાભિમાન પર્વ: વિશેષ ટ્રેન દ્વારા રાજસ્થાનના ૧૦૦૮ વરિષ્ઠ નાગરિકોએ કર્યા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ભવ્ય દર્શન #somnathtempal #mahadev #bholenath
Sutrapada, Gir Somnath | Jun 9, 2026
સોમનાથ મંદિર નજીક દીપડાના આંટાફેરા સોમનાથ સોસાયટી વિસ્તારમાં દીપડો દેખાયો કાર ચાલકે મોબાઇલ કેમેરામાં દીપડો કેદ કર્યો વીડિયો વાયરલ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ યાત્રાધામ વિસ્તારમાં દીપડાની હિલચાલથી ચિંતા મોટી સંખ્યામાં યાત્રિકો આવતા વિસ્તાર બન્યો સંવેદનશીલ વન વિભાગ સામે સુરક્ષા અને સતર્કતાનો પડકાર સ્થાનિકોએ પેટ્રોલિંગ વધારવાની કરી માંગ રાત્રિના સમયે બહાર નીકળતા લોકોમાં ભય દીપડાની હિલચાલ પર વન વિભાગ નજર રાખશે. #brekingnews #somnathtempal #liveupdate
Sutrapada, Gir Somnath | Jun 9, 2026
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા રાઉન્ડ હેઠળના વિરોદર ગામમાં એક વાડી વિસ્તારમાંથી વન વિભાગે ૫ થી ૯ વર્ષની વયના નર દીપડાને સુરક્ષિત રીતે ઝડપી પાડ્યો છે. સ્થાનિક લોકોની સુરક્ષા અને વન્યજીવની સલામતીને ધ્યાનમાં રાખીને વહેલી સવારે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા દીપડાને વધુ નિરીક્ષણ અને સ્વાસ્થ્ય તપાસ માટે અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે લોકોને વન્યજીવો દેખાતા જ તાત્કાલિક તંત્રને જાણ કરવા અપીલ કરી છે. #brekingnews #virodar #lepord #sutrapada
Sutrapada, Gir Somnath | Jun 9, 2026
Real Peace Hits Here 🔱🍃 { Satya Shiv Sarvada Shiv, Mahadev, Jeete Hain Chal, Trending Song, Shiv, Bholenath, Mahakal, Reels, Viral, Trending, Somnath, Gir Somnath, Somnath Temple, Somnath History, Cinematic, Gujarat History, Fyp, Explore, Explore Page, Cinematic Film, Spritual, Shiv Shankar, Mahadev Status, Our Sutrapada} #gujarat #mahadev #shiv #explore
Sutrapada, Gir Somnath | Jun 8, 2026