Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: નારણપુરા BRTS બસ સ્ટેન્ડ પાસે ગેસની બોટલમાં રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું, 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Vejalpur, Ahmedabad | Apr 15, 2026
નારણપુરા BRTS બસ સ્ટેન્ડ નજીક કોર્પોરેશનની ખુલ્લી જગ્યામાં ગેસની બોટલમાં રિફિલિંગનું કારસ્તાન ઝડપાયું.. 25 ગેસના બાટલા સહિત 1.33 લાખના મુદ્દામાલ સાથે ૩ શખ્સો પકડાયા..