જેતપુર: જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી બાળકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો.
Jetpur, Rajkot | Feb 6, 2024 જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી બાળકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો. સ્થાનિક તરવૈયાની મદદથી ગાલોરિયા નદીમાંથી દોઢ માસના બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. બાળકનો મૃતદેહ મળી આવવાનો મામલો સામે આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.