Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ઇડર: તાલુકાના બડોલી-વડીયાવીર માર્ગ પર નવું ડામર રોડ નું કાર્ય પૂર્ણ થતાં વાહન ચાલકોને મોટી રાહત

Idar, Sabar Kantha | Dec 2, 2025
આજે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ ઈડર તાલુકાના બડોલી- વડીયા વીર માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હતું જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ તેમજ બિલેશ્વર ધામ મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમજ ખાસ કરીને ચોમાસા દરમિયાન ત્રણ મોટા ગરનાળા પરથી પસાર થવું મુશ્કેલ બની રહેતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા માર્ગ નું કામ પૂર્ણ કરી ખુલ્લો મુકાતા વાહનચાલકો અને વિસ્તારના રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.