સિહોર: અતિવૃષ્ટિને લઈ શિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો કપાસના જીંડવા સાથે સહાયની માંગણી માટે આવેદન
શિહોર તાલુકામાં હાલમાં 175 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે જ્યારે પાછલા વરસાદની અંદર ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું કપાસના પાક છે જે લગભગ પૂરો થઈ ગયો છે મગફળીના પણ નુકસાની આવી છે સરગવાના ફૂલ ખરી ગયા છે કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા આજે ખેડૂતોને તાત્કાલિક સહાય મળે અને સર્વે કરવામાં આવે તેવી માંગણી સાથે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી