Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: LCB ટીમે લાખાવડ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી રૂપિયા 12,72,080 નો મુદ્દામાલ કબજે કર્યો

Bhavnagar City, Bhavnagar | May 18, 2026
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન લાખાવાડ ગામે મઢુલી પાસે રેડ કરતા એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે મળી આવ્યો હતો. જે અંગે પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 12,72,080 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

MORE NEWS

No related stories for this location.