Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: વસ્ત્રાલ પાંજરાપોળ પાસે ટ્રાફિક જામથી લોકોને હાલાકી, જાગૃત નાગરિકે વિડીયો કર્યો વાયરલ

Maninagar, Ahmedabad | Jun 7, 2026
આજે રવિવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ વસ્ત્રાલ પાંજરાપોળ પાસેનો વીડિયો વાયરલ થયો છે.જેમાં રસ્તા પર બેફામ રીતે લોકો વાહન ચલાવતા હોય અને રસ્તા પર હંમેશા ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકી પડતા જાગૃત નાગરીકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.અને સમગ્ર મામલે ઘટતુ કરવા માંગ કરી હતી.ત્યારે સમગ્ર મામલે પોલીસ વીડિયો વાયરલ થતા કાર્યવાહી હાથ ધરી છે.