વેજલપુર: કુબેરનગરમાં આવેલી અંજલિ ખાલસા સ્કૂલની મનમાની
કુબેરનગરમાં આવેલી અંજલિ ખાલસા સ્કૂલની મનમાની વિધાર્થીઓ પાસે LC કઢાવવા માટે 800 રૂપિયા લેવાતા હોવાનો દાવો 800 રૂપિયાની રિસિપ્ટમાં LC નો ઉલ્લેખ પણ ન કરવામાં આવતા હોવાનો આક્ષેપ LC લેવા જતા વાલી અને વિધાર્થી ને માર મરાયો હોવાનો પણ આક્ષેપ વાલીએ વીડિયો બનાવીને સ્કૂલ પર લગાવ્યા આક્ષેપ DEO દ્વારા સ્કૂલ સામે કાર્યવાહી કરવા આવે તેવી પરિવારની માંગ