Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

ગાંધીનગર: ગાંધીનગરમાં આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીનું કૌભાંડ

ગાંધીનગરના સેક્ટર 8બી પ્લૉટ નંબર 383/1માં રહેતા મૂળ અમરેલીના મુકેશભાઈ મનજીભાઈ કાલાવડીયા સેક્ટર-11 મેઘ મહાર કોમ્પલેક્ષમાં દુકાન નં.313માં વર્ષ-2009થી અનુશ્રી આઉટસોર્સ પેઢી નામે રાજ્યભરમાં સરકારી તથા પ્રાઈવેટ ઓફિસોમાં ઓઉટસોર્સથી કર્મચારીઓ પુરા પાડવાનું કામ કરે છે. વર્ષ 2017 તેમને જી.આઈ.ડી.એમ, (ગુજરાત ઇન્ટ્રી સ્ટ્રીયલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ) રાયસણ ગાંધીનગરની કચેરીમાં મેન પાપર પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો અને કૌભાંડ કર્યું