વાલોડ: વાલોડમાં યુદ્ધ ધોરણે આરોગ્ય અભિયાન, હેલ્થ સર્વે અને દવા વિતરણ શરૂ
Valod, Tapi | Aug 2, 2026 વાલોડ તાલુકામાં વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા રોગચાળાને અટકાવવા હેલ્થ સર્વે અને દવા વિતરણ શરૂ કર્યું છે. ગ્રામ્ય અને આશ્રયસ્થાનોમાં ખાસ આરોગ્યલક્ષી પ્રયાસો હાથ ધરાયેલા છે.