Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: ભુજ નગરપાલિકા : શીતલ શાહે ઉમેદવારી નોંધાવી, ભાજપનો વિજય વિશ્વાસ

Bhuj, Kutch | Apr 11, 2026
ભુજ નગરપાલિકા : શીતલ શાહે ઉમેદવારી નોંધાવી, ભાજપનો વિજય વિશ્વાસ ​ભુજ નગરપાલિકકામાં ભાજપના ઉમેદવાર શીતલ શાહે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શીતલ શાહે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું કે, "વિકાસના કામોના જોરે ભાજપ આ બેઠક પર જંગી બહુમતીથી જીત મેળવશે." ભાજપે આ પેટાચૂંટણીમાં પણ જીતનો અડગ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.

MORE NEWS