Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: નિરોણાની પી.એ. હાઈસ્કૂલમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Bhuj, Kutch | Apr 4, 2026
નિરોણાની પી.એ. હાઈસ્કૂલમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો નિરોણાની સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલમાં નખતરાણા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને નિશુલ્ક ન્યાય વ્યવસ્થા, ગ્રાહક સુરક્ષા, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક નિયમો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

MORE NEWS