Surat News: તાપી કિનારે મગર દેખાતા દોડધામ! જાળમાં ફસાયેલા મગરનું રેસ્ક્યૂ
અમરોલી-છાપરા વિસ્તારમાં તાપી નદી કિનારે મગર દેખાતા દોડધામ, માછલી પકડવાની જાળમાં મગર ફસાયો, સ્થાનિકોએ મદદ ફાયર અને પોલીસને કોલ કર્યો, ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન પર ઘટનાની જાણ કરવામાં આવી, જાણ થતા જ સંસ્થાના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા, ટીમના સભ્યોએ રેસ્ક્યૂ હાથ ધર્યું, સ્વયંસેવકોએ ભારે જહેમત બાદ મગરને જાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, સમગ્ર રેસ્ક્યૂ કામગીરી દરમિયાન જરૂરી સાવચેતી રાખવામાં આવી, મગરને વન વિભાગને સહી-સલામત હવાલે કરવા તજવીજ. સમયસરના રેસ્ક્યૂથી મગરનો જીવ બચ્યો, જો કે તાપી નદીમાં મગર મળી આવતા લોકોમાં ભયની સાથે ભારે કુતૂહલ
#surat #tapiriver #crocodile #rescue #amroli #wildlife #forestdepartment #breakingnews #suratnews #gujaratinews #gujaratnews #hotlinenews #viralvideo #animalrescue #nature #todaynews #latestnews #greenguardian #tapirivernews #news
Udhna, Surat | Jul 25, 2026